ニュース
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મૃત્યુ બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા ...
ચીન હંમેશાં તેના વિરોધી દેશને સીધા સામસામે ટકરાવને બદલે પરોક્ષ રીતે અંજામ આપે છે. તે પાકિસ્તાનને હથિયારો વેચીને, સંયુક્ત ...
ઓપરેશન સિંદૂર પછી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મેના રોજ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન, તેઓ દાહોદના ...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ પંચની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક દિલ્હીના ભારત મંડપમમાં યોજવામાં ...
નવી દિલ્હીઃ દક્ષિણ-પશ્ચિમી મોન્સુન અપેક્ષા પહેલાં કેરળ પહોંચ્યું છે. વર્ષ 2009 પછી એનું સૌથી જલદી આગમન થયું છે. સામાન્ય રીતે ...
બોલિવૂડમાં ઘણીવાર સગાવાદ અને સ્ટાર કિડ્સ વિશે ચર્ચા થતી રહે છે. પરંતુ આ વખતે એક સ્ટાર કિડે પોતાનો અનુભવ શેર કરીને બધાને ...
લોકપ્રિય અભિનેતા મુકુલ દેવ હવે આ દુનિયામાં નથી. આ અભિનેતાનું 23 મેના રોજ 54 વર્ષની વયે અવસાન થયું હતું. મુકુલ દેવની તબિયત ...
નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના પાખંડને ઉઘાડું પાડતાં કહ્યું હતું કે એવો દેશ જે આતંકવાદીઓ અને નાગરિકો વચ્ચે ...
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસા પહેલાં કમોસમી વરસાદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ઉપલા વાયુ ચક્રવાતી ...
ગુજરાતમાં કમોસમી વરસાદે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો છે. અરબી સમુદ્રમાં વૉલમાર્ક લો-પ્રેશર સિસ્ટમના કારણે ...
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આઇફોન નિર્માતા એપલ તેમજ સેમસંગને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો આ ...
ઉપરોક્ત ચર્ચા પરથી સ્પષ્ટપણે કહી શકાય છે કે બધી જ સમસ્યાઓના હલ ધનથી આવી જશે એવું ક્યારેય માનવું નહીં. ધ્યાન રહે, યોગિક ...
一部の結果でアクセス不可の可能性があるため、非表示になっています。
アクセス不可の結果を表示する