ニュース
ફિલ્મજગતમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. જાણીતા મોડેલ અને અભિનેતા મુકુલ દેવએ દુનિયાને અલવિદા કરી દીધું છે. દસ્તક, સરફરોશ જેવી ...
દેશમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસ વધતાં તંત્ર પણ એલર્ટ થઈ રહ્યું છે. આ દરમિયાન હરિયાણા, ...
ટેસ્ટ ક્રિકેટના વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહે (Jaspreet Bumrah) બીસીસીઆઈ (BCCI)ને એવું કહી દીધું હોવાનું મનાય છે કે ઇંગ્લૅન્ડ ખાતેના ...
ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) ઝપેટમાં લઈ રહ્યું છે. વડોદરા મહાનગર સેવા સદનમાં લાંચ માંગણીના એક ...
હાલમાં જ ટીવી ઈન્ડસ્ટ્રીની ગુજરાતી ગર્લ એક્ટ્રેસે બ્લેક આઉટફિટમાં કાતિલાના પોઝ આપીને ફેન્સને ઘાયલ કરી દીધા હતા. એક્ટ્રેસના ...
ઇંગ્લૅન્ડે (ENGLAND) બાવીસ વર્ષ બાદ પહેલી વાર ઝિમ્બાબ્વે (ZIMBABWE) સામે રમાતી ટેસ્ટ (TEST)માં શુક્રવારે બીજા દિવસે પ્રથમ ...
એનસીપીના સિનિયર નેતા છગન ભુજબળને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન બનાવવામાં આવ્યા તેના બે દિવસ ...
ગઢચિરોલીમાં પોલીસ અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં ચાર નક્સલી માર્યા ગયા. પોલીસ હવે ભાગી ગયેલા અન્ય નક્સલીઓની શોધ કરી રહી છે.
સ્વદેશમાં વિકસાવવામાં આવેલી 'આકાશતીર' હવાઈ સંરક્ષણ સિસ્ટમને ઓપરેશન સિંદૂર દરમિયાન મળેલી સફળતાને પગલે અન્ય દેશોને પણ એમાં રસ ...
પંજાબ કિંગ્સ (PBKS)ની ટીમ 11 વર્ષ બાદ પહેલી વાર આઇપીએલની પ્લે-ઑફના ટૉપ-ટૂ સ્થાનમાં પહોંચવા મક્કમ છે અને એની સંભાવના શનિવારે ...
શિવસેના (યુબીટી) તરફથી કોઈ નક્કર પ્રસ્તાવ આવ્યા પછી જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરેના પક્ષ ...
સલમાન ખાનના ઘરની સુરક્ષામાં ભંગ, પોલીસે સુરક્ષા વધારવાની યોજના બનાવી. ગેલેક્સી એપાર્ટમેન્ટ્સમાં લોકોની અવરજવર પર નિયંત્રણ ...
一部の結果でアクセス不可の可能性があるため、非表示になっています。
アクセス不可の結果を表示する